પેહલા પેહલા પ્યાર હૈ !! - 18

(42)
  • 3.7k
  • 1
  • 1.6k

(આગળ ના ભાગ માં જોયું કે પાયલ હવે એની જીંદગી માં આગળ વધી ગઈ હોય છે..અને એના બોસ એ કંપની છોડીને અબ્રોડ જતા રહે છે..અને એ કંપની નો માલિક હવે બીજો કોઈક હોય છે..પાયલને લેટ થતાં એ ઓફિસ એ લેટ પહોંચે છે..હવે આગળ) એ માણસ ખુરશી પલટે છે.. AM બીજું કોઈ નહિ પણ અંશ મહેતા હોય છે..પાયલ એને જોઈને એકદમ શૉક થઈ જાય છે અને ચૂપ ચાપ ત્યાં જ ઊભી રહે છે..અંશ પણ 5 મિનિટ સુધી ખાલી પાયલ ને જ જોયા કરે છે..આખરે અંશની સેક્રેટરી પરાણે ખાંસી ખાઇને એ બન્ને ની તંદ્રા તોડે છે.. અને અંશ અને પાયલ વર્તમાન ની