કળયુગના ઓછાયા - ૧૪

(91)
  • 5k
  • 7
  • 2.3k

રૂહી શાંતિથી ઉઘી રહી છે....એક વાર તેની ઉઘ ઉડી જાય છે...પણ હજુ સાડા બાર થયા છે...અને એકદમ શાંત વાતાવરણ છે..પાછી તે સુઈ જાય છે....પણ જેવો દોઢ વાગ્યાનો સમય થાય છે....એ સાથે જ એકદમ રૂહીને ગભરાહટ થવા લાગે છે...તેનો શ્વાસ જાણે અટકી જાય છે....કોઈ તેના ગળાને હાથથી દબાવવાની કોશિશ કરી રહ્યુ છે... આગલી વખતે તો રૂહી આખો ખોલવામાં પણ બહુ ગભરાતી હતી... જ્યારે આજે રૂહી જરા પણ ગભરાયા વિના આંખ ખોલી દે છે.‌....અને સામે એ જ પેલી બિહામણી લાગતી છોકરી પંખા પર ઉંધી લટકી રહી છે.....તે એકદમ મરકમરક હસી રહી છે....બસ પહેલાની જેમ જ લાલ નાઈટી ને બધુ જ... રૂહી એ