ચીસ - 43

(118)
  • 9.7k
  • 2
  • 3.3k

એક જબરજસ્ત વિસ્ફોટ થયો મૌલાના અસબાબ રાંદેરીએ કદાચ સપનામાં પણ વિચાર્યું નહિ હોય કે અચાનક આવું પણ કંઈક થઈ શકે છે. કાજી સાહેબ સાથે મળીને મોલાના હવેલીમાં ઠાકુર સાહેબના બાળકો સાથે બનેલી ઘટનાનો તાગ મેળવવા મથી રહ્યા હતા. શબનમનું કહેવું હતું કે ઠાકોર સાહેબના બાળકો મધરાત પછી શૈતાની શક્તિઓના હવાલે થઇ જાય છે અને પછી જે બને છે એ શરમજનક બાબત છે પોતાની સગી આંખે જોયા પછી શબનમ ખૂબ ડરી ગઈ હતી એને કાજી સાહેબને વાત કરી કાજીસાહેબ શબનમને મોલાના અસબાબ રાંદેરી જોડે લઈ આવેલા.અસબાબ રાંદેરી મામલો તરત જ પામી ગયેલા. હવેલીની પ્રેતાત્માઓ શક્તિશાળી હતી એ વાત અસબાબ રાંદેરી સારી