દર્દ - 3

  • 3.9k
  • 1
  • 1.2k

દર્દ – 3 આજે અચાનક એનો ફોન આવ્યો એટ્લે એના ઘેર ગયો... લગભગ 11 વાગે પહોચ્યો.. એને મળ્યા પછી એની આંખો અને હાવભાવ જોઈને લાગ્યું કે આજે ડ્રિંક કરેલું છે એને.. જઈને બેઠો એટ્લે પાણી કે ચા નું પૂછવાની જગ્યાએ સીધી બોટલ કાઢી અને પેક બનાવી દીધા.. ચૂપચાપ હતો એટ્લે હું પણ કઈ બોલ્યો નહીં.. મન માં વિચાર આવી ગયો કે આજે કઈક અલગ મૂડ માં છે એ.. બે પેક પછી પછી એને બોલવાનું શરૂ કર્યું.. આજે એની કહાની એના જ મોઢે થી...યુ નો દોસ્ત..વિચાર એક વ્યક્તિ જિંદગી ના 35 વર્ષ માથી 28 વર્ષ રોજ સવાર સાંજ બટાકા નું શાક ખાઈ