અધુરા પ્રેમ ની વાતો... - 6

(16)
  • 4.9k
  • 1.3k

આગળ ના ભાગ માં જોયું કે જૂહી વિવેક ને કહી દીધું કે એ શું કરવા માગે છે.. ********* વિવેક જૂહી ને કહે છે ઠીક છે જૂહી તો હવે તું તારી લાઈફ સ્ટાઈલ તારા પ્રમાણે જિવ અને હુ મારી રીતે જીવીશ બન્ને એક બીજાના ને ભેટી ખુબ રડે છે અને અંતે જૂહી ત્યાથી નિકળી પડે છે તેની રૂમાં જઈ વધારે રડે છે... વિવેક પણ પોતાની રૂમમાં જાય છે બન્ને ને ઊંધ નથી આવતી અને સવાર થઈ જાય છે. 9 વાગે સૌવ ત્યાર થઇ નાસ્તા પાણી કરી જોધપુર ફરવા નીકળ્યા પણ જૂહીનું મુડ ન હતું તે કિલ્લો જોઈ રહી હતી પણ