હેલ્મેટના હંગામા

  • 3.7k
  • 1k

"હેલ્મેટના હંગામા"લેખક :- અનિલ બી. સરૈયા "અનમોલ" આપણા દેશમાં હેલ્મેટ પહેરવાનો કાયદો આમ તો વર્ષોથી છે, અને તે જીવન રક્ષક પણ છે. પરંતુ સરકારે આ કાયદાનો અમલ ચુસ્ત રીતે થાય તે માટે હિટલરશાહીની જેમ હેવી દંડનો માર્ગ અપનાવ્યો છે, તેથી ગરીબ અને સામાન્ય વર્ગ ખૂબ જ પરેશાન છે. તેમને થાય છે કે "રોજ રોજની બસની કતાર અને પૈસાના વ્યયથી બચવા માંડ માંડ લોન લઈને આ ટુ વ્હીલર વસાવ્યું અને હવે ન કરે નારાયણ ને તેનો દંડ થાય તો…? આપણે તો મરી જ જઈએ.આપણી હાલત તો 'બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી' જેવી થાય.વળી એ પણ જાણવા મળ્યું છે કે એક ટ્રક ડ્રાઇવરને