બડી સી બાત

(12)
  • 4.6k
  • 1.2k

ન જાને ક્યુ હોતા હૈ યે જિંદગી કે સાથ , અચાનક યે મન કિસી કે જાને કે બાદ , કરે ફિર ઉસકી યાદ, છોટી છોટી સી બાત , ન જાને ક્યુ.......... ટ્રાફીક પોઈન્ટ ઉપર ફસાયેલો અમલ - અમોલ પાલેકર , વિદ્યા સિંહા અભિનીત ફિલ્મ છોટીસી બાત નું વિદ્યા સિંહા ઉપર ફિલ્માવાયેલ લતાજી ના ખુબસુરત અવાજ માં ગવાયેલુ ગીત ગણ-ગણતો હતો ! એ દશ મિનિટ બંધ ટ્રાફિક માં અમલ ગીત ગણ-ગણવા સિવાય ન જાણે કેટ-કેટલી યાદો માં ખોવાઈ ગયો ! જે રીતે અમોલ પાલેકર છોટી સી બાત માં નોકરી માથી ઘરે આવતી વિદ્યા સિંહા ની પાછળ-પાછળ જાય છે તે રીતે કોલેજ કાળ