આકાશ

(42)
  • 4.6k
  • 6
  • 1.2k

થોડા સમય પહેલાં હું એક ફ્રેન્ડ સાથે બજાર ગયો હતો ત્યાં શોપ પર પોપટ જોયો, જે પોતાની શુગરી વાતોથી ગ્રાહકોને આકષૅતો હતો.બસ પછી શું..આપણે પણ શોખ માટે એક પોપટનાં બચ્ચાંને લઇ આવ્યા.ઘરે લાવીને મેં તેને પિંજરામાં બંધ કરી દીધું. તેનાં ખાવા-પીવા માટે બે વાટકા પણ અંદર મુકી દીધાં.નવો નવો કેદી હતો એટલે મોટાભાગે ચુપ જ બેસી રહેતો.કોઈ કોઈ વાર તેનું ટેંં ટેંં સંભળાય જતું.ઘરનાં લોકો બે-ત્રણ દિવસનાં અંતરે તેને પિંજરાની બહાર કાઢી ખુશ થતા.જમવાના સમયે જમવાનું આપતાં પણ તે અડધી ચાંચ મારી ખાધું ન ખાધું કરી દેતો કાં તો ટેં ટેં ચાલુ કરી દેતો.અમે રોજ તેને