લાગણીની સુવાસ - 29

(61)
  • 5.1k
  • 5
  • 2.1k

આર્યન અને મીરાં બન્ને ખુશ હતાં . નવો એહસાસ બન્ને અનુભવી રહ્યા હતાં...બન્ને એક બીજાથી નજર મિલાવી ન્હોતા શકતા બસ શરમાતા હતાં.. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો... બારી માંથી મસ્ત ઠંડો પવન આવતો હતો.. બન્ને એ મૌસમને માણી રહ્યા... પછી આર્યન નીચે બેડસીટ એકસ્ટ્રા હતી એ પાથરી સૂવાની ગોઠવણ કરવા લાગયો એ મીરાંને ન ગમ્યું એને આર્યન પર વિશ્વાસ હતો કે એ એની જોડે સલામત જ રહેશે .. અને પ્રેમનો એકરાર કર્યા પછી પણ આર્યન એની મરજી વગર ક્યાંરેય આગળ નઈ વધે...એટલે મીરાંએ બેડસીટ નીચેથી લઈ જ્યાં હતી ત્યાં મૂકી ઓશીકા બેડ પર ગોઠવી દિધું