લાઇમ લાઇટ - ૪૫

(174)
  • 6k
  • 8
  • 3.1k

લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૪૫રીંકલ મા નતાશાની મદદ લઇ અજ્ઞયકુમારને સાચા રસ્તે વાળવા માગતી હતી. અજ્ઞયકુમાર પોતાના દિલમાં પોતાના ઘરમાં પાછો ફરે એવું ઇચ્છતી હતી. રીંકલને એમ હતું કે મા નતાશા વાત કરશે તો અજ્ઞયકુમાર ટાળી શકશે નહીં. તે માનું માનીને છૂટાછેડા આપવાનો વિચાર પડતો મૂકશે. પણ મા તેને અજ્ઞયકુમારને પડતો મૂકવાની સલાહ આપી રહી હતી. રીંકલે અજ્ઞયકુમાર તેનાથી દૂરી બનાવી રહ્યો છે અને છૂટાછેડા આપવાની વાત કરી રહ્યો છે તેનાથી નતાશાને અવગત કરી ત્યારે માએ તેને જે સલાહ આપી એનાથી એ નવાઇ પામી. નતાશાએ તેને બીજા પુરુષ સાથે અફેર શરૂ કરવાની સલાહ આપી. માની વાત સાંભળી રીંકલને ગુસ્સો આવ્યો અને