બે પાગલ - ભાગ ૨૫

(56)
  • 3.4k
  • 3
  • 1.4k

બે પાગલ ભાગ ૨૫ જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. બીજો દિવસ સવારે. સૌની માટે આજે સવારે સુર્ય ઉગ્યો હતો પરંતુ આજે કદાચ જીજ્ઞા અને રુહાનની જીંદગીનો સુર્ય આથમી જવાનો હોય તેવુ બંનેને લાગી રહ્યું હતું. બંનેની સવાર આજે ફિકી હતી. જીજ્ઞાનો ગઈ કાલનો નશો જરૂર ઉતરી ગયો હતો પરંતુ દુઃખ અને હ્દય પર બોજો એટલો જ હતો. ચાલ પુર્વી જાગ આજે બહુ કામ છે. ખરીદી કરવાની છે ખબર નહીં કેટ