મીઠી યાદ - 3

  • 4.3k
  • 1.5k

મીઠી યાદ.( ભાગ ૨ )માં આપણે જોયું શ્રી કૃષ્ણ દ્વારિકાના રાજા બન્યા . અત્યંત વૈભવશાળી જીવન વિતાવે છે ,સુખ અને સમૃદ્ધિની એ નગરી માં પણ વૈભવશાળી એવા શ્રીકૃષ્ણને કંઇક તો દુઃખ છે.. આવો જોઈએ ભાગ 3 ઉદ્ધવજીને શ્રીકૃષ્ણ કહે છે હે ઉદ્ધવ જ્યારથી વ્રજ અને ગોવાળોને મૂકી અને આવ્યો છું ,ત્યારથી જીવન કાંઈક અધુરુ- અધુરુ લાગે છે . લાગે છે કે હું જમું છું પણ તૃપ્તિ થતી . નથી લાગે છે હું જીવું છું પણ આનંદ મળતો નથી .લાગે છે કે સર્વશ્રેષ્ઠ છું પણ ઉમંગ રહેતો નથી . હે ઉદ્ધવ કાંઈક તો મારા જીવનમાં અધુરો છે ! હા ઉદ્ધવ એ