કળયુગના ઓછાયા - ૧૩

(87)
  • 3.9k
  • 6
  • 2.3k

રૂહીને તેના ભાઈનો ફોન મુકીને તેને કંઈક વિચાર આવે છે...તે અક્ષતને ફોન કરીને તેને બધુ કહેવાનું વિચારે છે...પછી તેને એમ થાય છે એને કેવું લાગશે....હુ આખો દિવસ તેને હેરાન કરૂ તો આવી વાતો માટે ફોન કરીને ?? ફરી પાછું તે વિચારે છે કે કંઈની એક વાર વાત કરી લઉ ...એ સારો છે અને મારો ફ્રેન્ડ પણ છે સારો...અને અક્ષત ને ફોન કરે છે‌.... અક્ષત અત્યારે રૂહી સાથે થઈ રહેલા બધા વિશે જ વિચારી રહ્યો છે..તે એમ વિચારતો હતો કે તેનો એક ફ્રેન્ડ છે જે આ પ્રકારે બધુ જ જાણે છે...અને તેની પાસે એના સોલ્યુશન કરવાના આત્માને મુક્ત કરવાના ઉપાય પણ