રીવેન્જ - પ્રકરણ - 27

(206)
  • 8k
  • 8
  • 4k

પ્રકરણ-27 રીવેન્જ અન્યા બાથરૂમમાં ખૂબ રડી.. શાવર અને આંખમાંથી પડતાં શાવરમાં કયું પાણી વધું ગરમ એ એહસાસ ના કરી શકી. હજી ફીલ્મ ચાલુ જ નથી થઇ ત્યાંજ આવો અનુભવ ? એને થયું મેં આ શું કર્યું ? પણ જે હશે એ શેતાનને નહીં છોડે ? રાજવીરને વાત કરવી કે નહીં ? ના ના હમણાં નહીં એ ખૂબ ટેન્શનમાં છે જ પછી વાત કરીશ એ સાવ ભાંગી પડશે મારે એને કોઇ રીતે હર્ટ નથી કરવો ના મારે માં-પાપાને કોઇ વાત કરવી છે. અન્યાએ મનોબળ એકદમ મજબૂત કર્યું અને પોતાને ફેંદનારને એજ શોધી લેશે અને એનો બદલો લેશેજ એનાં મનમાં