ક્યારેક તો મળીશું - ભાગ ૧૨

(66)
  • 5k
  • 1
  • 2.2k

સવારે મૌસમ ઑફિસ પહોંચે છે અને પોતાના કામમાં લાગી જાય છે. મલ્હાર મનમાં વિચારે છે "મૌસમ શું કરતી હશે. ખબર નહિ કેમ પણ મને મૌસમને મળવાની ઈચ્છા થાય છે. શું કરું? એની પાસે જાઉં કે નહિ? પણ જઈને શું કહીશ? એમાં કહેવાનું શું છે? સ્પષ્ટ શબ્દમાં કહી દઈશ કે મારે તારી સાથે એમજ વાત કરવી છે. આખરે અમે તો કૉલેજથી એકબીજાને જાણીએ છીએ..તો ફ્રેન્ડ વચ્ચે તો થોડી એમજ ગપશપ તો થઈ શકે ને..! પણ શું અમે ફ્રેન્ડ છીએ? પ્રથમ સાથે તો સારી રીતના વાત કરે છે તો મારી સાથે પણ નોર્મલી જ વાત કરશે..પણ આ રીતે મે અને