ખેલ : પ્રકરણ-10

(187)
  • 5.8k
  • 5
  • 3.2k

શ્રીના મનમાં એકેય વિચાર ટકતા ન હતા. પેલો છોકરો કેમ બિયરની બાટલી નાખીને મને જોઈ રહ્યો? શુ એના મનમાં કોઈ ખરાબ વિચાર આવ્યો હશે? એને પણ મારી જેમ થયું હશે કે જો આ છોકરી ચીસ પાડશે તો હોટલમાંથી માણસો આવી જશે એટલે જતો રહ્યો હશે.?? કે પછી હું અહી એકલી ઉભી છું એટલે એને નવાઈ લાગી હશે? મને પૂછવા માંગતો હશે કે એક્ટિવા બગડી હોય તો લિફ્ટ આપી દઉં? સુંદર છોકરીને લિફ્ટ આપવી કોને ન ગમે? પછી કદાચ એને થયું હશે કે આ છોકરી સામે એની જોતા જ મેં બિયરની બોટલ આ ડસ્ટબિનમાં ફેંકી એ જોઈ એ મારી લિફ્ટ નહિ