કોલેજગર્લ - ભાગ-6

(111)
  • 10.5k
  • 5
  • 6.5k

ભાગ 6 શરૂ... ઇન્સ્પેકટર અક્ષય રાજુ ને લઈને ત્યાં રિઝોર્ટ પર આવે છે.અને આવીને પહેલા તો મેનેજર ને પકડે છે અને પોલીસ સ્ટેશન લઈ જાય છે.અને બીજી બાજુ જયદીપ માનસી જતી રહી હોવાથી એકલો એકલો રડ્યા કરતો હોય છે.ધીમે ધીમે સાંજ પડે છે જયદીપ ખૂબ જ દુઃખી હોય છે અને રાત ના 11 વાગે જયદીપ ત્યાં રિઝોર્ટ ની બહાર બેઠો હોય છે ને પેલી છોકરી રાધિકા ગાડીમાંથી ઉતરે છે.તેને લાલ કલરના કપડા પહેર્યા હોય છે ને ખૂબ જ સુંદર લાગતી હોય છે.ગાડીમાંથી ઉતરીને તે જયદીપ પાસે જાય છે."હાઈ ! જયદીપ શું થયું કેમ આટલો ઉદાસ છે?" રાધિકા