કળયુગના ઓછાયા - 12

(79)
  • 4.8k
  • 4
  • 2.4k

લેક્ચર પતતા જ રૂહી અક્ષત ને મળીને કાલે તે વાત કરી લેશે હોસ્ટેલમાં અને સાજે શિફ્ટ કરી દઈશ એવું કહે છે. અક્ષત : સારૂ જેમ તને યોગ્ય લાગે એમ. રૂહી : તને મારો નિર્ણય બરાબર લાગે છે ને ?? કોણ જાણે મને આજે પહેલી વાર હુ નિર્ણય કરી રહી છું પણ હુ બહુ નર્વસ છું... મને કંઈ જ સમજાતુ નથી. અક્ષત : સાચુ કહુ તો મને પણ કંઈ ખબર નથી પડતી. આટલી ફીસ આપીને ત્યાં રહેવા જવાનુ... રૂહી : સાચી વાત છે આટલી ફીસ ના પ્રમાણે તો અમારી ફી હોવા છતાં બહુ સારી વ્યવસ્થા છે...સાથે જમવાનું પણ એટલું જ સરસ