Return of shaitan - part 20

(30)
  • 4.8k
  • 3
  • 1.6k

દોસ્તો પાછળ ભાગ માં આપડે જોયું કે રાજ અને લોરા લાયબ્રેરી માં જઈ ને કોઈ કલુ શોધે છે પરંતુ હજુ તેમને સફળતા હાંસલ નથી હવે આગળ. રાજ પાસે પડેલા ટેબલ પર જઈ ને ત્યાં પુસ્તક મૂકે છે અને પાસે પડેલા ડ્રોવર માં થી વાઈટ કલર ના હેન્ડ ગ્લોવૈસઃ કાઢે છે અને તે પહેરી ને પુસ્તક ના પાના આમ થી તેમ ઉથલાવે છે . લોરા નું ધ્યાન પણ ત્યાં જ છે તે પણ પુસ્તક માં જોઈ રહી હતી. પહેલા પાના માં તો બહુ મોટું ઇટાલિયન માં લખાણ લખેલું હતું હવે રાજ કોઈ સંજ્ઞા કે ચિહ્નો ના વિષે કંઈક શોધી રહ્યો