ધર્માધરન - 3

(12)
  • 3.7k
  • 1
  • 1.2k

ધર્માધરન 3એક હજાર વર્ષ પહેલાં, ચોલા સામ્રાજયની હદમાં, કોઈ સ્થાને. "હા હા હા" "હા હા હા" બાળકોની એક નાનકડી ટોળકી ટીખળ કરી રહી હતી. સૂર્યની ગરમી વધારે નહોતી. ત્યાં લગભગ સાંજ થવા આવી હતી. તે દ્રશ્ય ખરેખર મંત્રમુગ્ધ કરી દે તેવું હતું. ખેતરના છેવાડે ઝાડની ડાળીઓમાંથી સૂરજ અસ્ત થતો હતો. તે મનોરમ દૃશ્ય હતું. ઘણા ગામડાના લોકો તેમની ચીજવસ્તુઓ એકઠા કરી રહ્યા હતા અને ઘેર પાછા જવા તૈયાર હતા. ચારે તરફ ખૂબ જ ભવ્ય હરીયાળી હતી. તે ભૂમી ખૂબ જ ફળદ્રુપ હતી. તે ચાંદીના રંગના ભાત અને સુવર્ણ જેવી મકાઇ ઉત્પાદિત કરતી હતી. તે જમીનના દરેક ખૂણામાં ઘણા પ્રકારની ઔષધિઓ અને ઉપચારક તત્વો