લવ ની ભવાઈ - 18

(38)
  • 5.3k
  • 4
  • 2.5k

? લવ ની ભવાઈ - 18 ? હા ..... અવની , હુ બેશરમ છુ કે તને મેં ગાંડા ની જેમ પ્રેમ કર્યો છે, ગાંડા ની જેમ તારી કેર કરી છે, ગાંડા ની જેમ દરેક વખતે તારી સાથે ઉભો રહ્યો છુ, ગાંડા ની જેમ તારી માટે અવાર નવાર બીજા ને ખોટું બોલીને તને મળવા આવ્યો છુ.. અને હા ખાસ તો ગાંડા ની જેમ તને યાદ કરી છે અને તને દિલ થી અને આત્મા થી ચાહી છે.. વાત રહી મારી સમજની તો એના વિશે તને કહી કહેવાની જરૂર નથી.