પ્રેમલગ્નને વિધવા:એક અભિશાપ:3 આ વાતના અઠવાડિયા પછી ફરી એક વાર સૂરજ આવ્યો સ્વાતિ એ તેને આવકાર આપ્યો. સ્વાતિ સૂરજની વાત ભૂલી પણ ગયેલો કેમકે કેમ સૂરજની વાત પોતાના મગજ પર લીધ વગર જ પોતાના કામમાં પોતાની દીકરીમાં ખોવાઈ ગઈ. ફરી વખત સુરજ સ્વાતિ મારા જીવનસાથી હું તને પ્રેમ કરું છું. સ્વાતિ બોલી સૂરજ તું પાગલ થઇ ગયો છે. તું મારાથી બે વર્ષ નાનો છે. તારી સામે તારી આખી જિંદગી પડી છે.તારા મમ્મી પપ્પા તારો પરિવાર તારો સમાજ આ બધું જ છે અને તું અને તારું પાગલ પણ બંધ કરી દે.તે ખૂબ જ જલદબાજી નિર્ણય લીધો છે અને જે વ્યાજબી નથી