જીવન સંગ્રામ - 4

(11)
  • 2.9k
  • 1
  • 1.4k

પ્રકરણ 4 આગળના પ્રકરણમાં જોયું કે રાજ પર જીવલેણ હુમલો થયો. અને માનસિંહ નેઅરેસ્ટ કર્યો.રાજને હોસ્પિટલમાંથી રજા આપવાની તૈયારીમાં હતા .આ બાજુ માનસિંહ ને તેનો ભત્રીજો ગજરાજ અને તેનો વકીલ મળવા આવ્યા હતા .રાજન અને કમલ ક્લોઝ સર્કિટ કેમેરા વડે તેઓની વાતો સાંભળતા હતા. હવે આગળ.... વકીલ :-તો તમે શું રોશની નું ખૂન પણ..... માનસિંહ :- નહીં મેં રોશની નું ખૂન નથી કર્યું .મેં તો માત્ર જતીન સાથે વેર વાળવા આ બધું કર્યું હતું. પણ( રડતા રડતા )આ ક્યાં ફસાઈ ગયો .હવે વકીલ સાહેબ તમે જ મને બચાવી શકો એમ છો. વકીલ :-ઠીક છે હું કંઇક રસ્તો કાઢું છું.