રાવણોહ્મ - ભાગ ૧૧

(31)
  • 2.8k
  • 1.4k

પાયલ માટે ત્રીજો મોટો ઝટકો હતો . તે ખુરસીમાં બેસી પડી . તેણે ડૉ ઝા ને કેમિકલ ટેસ્ટ થી લઈને આજ સવાર સુધીની ઘટના ની વાત કરી . ડૉ ઝા એ કહ્યું કોઈ પણ સાઈક્રિયાટિસ્ટ એક કે બે વાર ની મુલાકાતમાં આવું સર્ટિફિકેટ ન આપી શકે જરૂર એમાં અંડરવર્લ્ડ નો હાથ હશે તેમણે બહુ સફાઈપૂર્વક તમારા પતિનું અપહરણ કર્યું છે છતાં હું કાલે જઈને આ ઘટનાની તપાસ કરીશ અને કોર્ટમાં પણ સ્ટેટમેન્ટ આપીશ . આજ સવારથી પાયલેને એક પછી એક ઝટકા મળી રહ્યા હતા પહેલા સુશાંત પછી શુકલા નું મર્ડર અને છેલ્લો અને સૌથી મોટો સોમ નું અપહરણ આગળ