વેમ્પાયર - 4

(69)
  • 4.8k
  • 1
  • 2.2k

"તોહ, અંકલ એ પીસાચો ને હરાવવું કોઈ સામાન્ય મનુષ્ય માટે શક્ય છે?" રાજ એ પ્રશ્ન કર્યો. "ના! અને હા પણ. કદાચ આ પ્રશ્ન નો ઉત્તર મારી પાસે પણ નથી. કારણ કે, કોઈ સામાન્ય વ્યક્તિ ખરેખર સામાન્ય હોતો નથી. તે કુદરત ની અનોખી રચના છે. કદાચ તેની પાસે કોઈ અધભૂત શક્તિઓ પણ હોઈ શકે છે! આમ, મારી મતે એક સામન્ય વ્યક્તિ પાસે પણ અસાધારણ શક્તિઓ હોઈ શકે!" ખીમજીલાલ એ ઉત્તર આપતા કહ્યું. "પરંતુ, અંકલ! એ ગામમાં થી કાઢી મુકેલ વ્યક્તિ એ આ પીસાચો ને બોલાવ્યા કઈ રીતે હશે? કારણ કે, પીસાચો કંઈ ઐરીગૈરી શક્તિ તો નથી ને? અને આ તેનો ઉઠાવેલો