રીવેન્જ - પ્રકરણ - 26

(196)
  • 7.3k
  • 9
  • 4k

પ્રકરણ 26 રીવેન્જ રોમેરોએ અન્યાને અનહદ નશામાં ઉતારીને એનું શિયળ લૂંટીને ફ્રેડીની મદદથી પાછા કપડાં પહેરાવી દીધાં. ફ્રેડી ગંદી રીતે હસ્તી હસતી રોમેરોને કીસ કરીને જતી રહી. રોમેરોએ રૂમનાં કેમરાનું રેકોડીંગ ચેક કર્યું વ્યુ બરાબર હતું. એ લૂચ્ચું અને શેતાની હસ્યો અત્યાર સુધીની ડેબ્યુ કરનાર બધી હીરોઇન એને યાદ આવી ગઇ એણે અન્યાને પલંગ પરથી ઉઠાવી અને ઉંચકીને ઓફીસમાં લઇ આવી ખુરશીમાં બેસાડી. ભાન ગુમાવેલી અન્યા ડોક નમાવી સાવ શિથિલ થઇને બેઠી હતી. રોમેરો સાવ હાંફી ગયો. એણે જોયું રાત્રીનાં બે વાગી ગયાં છે. રોમેરોએ ફરીથી ફ્રેડીને બોલાવી અને રૂમની બધી જ લાઇટ ચાલુ કરાવી ફ્રેડીને કહ્યું આને