તારો સાથ - 2

(14)
  • 6.1k
  • 1
  • 1.8k

❤તારો સાથ ❤પાર્ટ.2પાર્ટ 1 માં જોયું કે ધરતીને જોબ મળી ગઈ તો બહુ ખુશ છે. ને સાથે કોમલ પણ..કોમલ . હવે તું ખુશને.ધરતી ..ડબલ ખુશ યાર.. ને હગ કરે છે.કોમલ .તો ચાલ પાર્ટી બનતી હે..ધરતી..હા ચાલ તું ગાડી કાઢ..ને એ ઘરે ફોન કરે છે કે આવતાં વાર લાગશે એને તો જમી લેય..કોમલ ..ઑય ચાલ તો..મોહ ફુલવે છે..ધરતી બેસી જાય છે.કહે છે ડુમસ બાજુ લે .ને બસ આમ હવામાં હાથ ખુલ્લા કરીને બોલે છે.!શુ કુદરતની આ અદા છે.જયાં જુઓ ત્યાં તો રંગીન નઝારો છે..ખુલ્લા આકાશમાં જ તો બસ પંખોથી ઉડવાની મજા છે..જીવનને જીવવા માટે જ એક તારો સાથ નો સહારો છે..!ને