એબસન્ટ માઈન્ડ - 13 - છેલ્લો ભાગ

  • 3.9k
  • 1.3k

ઘણાનાં કહેવા પ્રમાણે અમદાવાદથી કાશ્મીર બાઈક પર એકલાં જવું એ નરી મુર્ખામી હતી અમદાવાદ ટુ જમ્મુ-કાશ્મીર મોટર સાયકલ ટ્રીપની આખી સીરીઝ લખી, લખતાં પહેલાં આનું કોઈ આયોજન ન હતું એક દિવસ અચાનક જ થયું. ચલો રોડ ટ્રીપ લખી નાખીએ. જો કે પ્રવાસ વર્ણન નહોતું કરવું. વર્ણનો કરવાં કે સાંભળવા એમ પણ ગમતાં નથી. ઈન્ફર્મેટીવ હોય એ વધારે પ્રિફર કરું છું.