MUTE

  • 4.4k
  • 1.3k

આજકાલ ના એન્જિનિયર ની હાલત થી તો તમે પરિચિત જ હશો . હું એમાનો જ એક . નિર્ભય પટેલ મારુ નામ , પણ સાચું કહું તો મારા બધા મિત્રો માં સૌથી વધુ ડરપોક હું પોતે . એ સમયે હું વડોદરા શહેર માં રહેતો હતો .હજુ કૉલેજ પુરી થઈ હતી એટલે નોકરી ની શોધ માં હતો . ઘણા ઇન્ટરવ્યૂ આપ્યા પણ સેલ્ફ કોન્ફિડન્સ અને કોમ્યુનિકેશન સ્કિલ ના અભાવ ના કારણે હજુ કોઈ નોકરી મળી ન હતી. હું ફતેહગંજ નજીક આવેલી અમારી કૉલેજ ની જ હોસ્ટેલ માં રહેતો .આજે પણ રોજની જેમ એક ઇન્ટરવ્યૂ