અનિતા ને અચાનક ચક્કર આવવા લાગ્યા થોડીવાર પછી ઉબકા આવતા દોડી ને તે બાથરૂમ તરફ ગઈ. નીરવ ઘર માં ટીવી જોઈ રહ્યો હતો અવાજ થતા તે બહાર આવ્યો. શુ થયું.? અનુ . અનિતા ને તે પ્રેમથી અનુ કહેતો. અનુ જવાબ આપ્યો - 'કાઈ નહીં '. બસ થોડા ચકકર જેવું અને ઉબકા. તરતજ નિરવે અનુ ને ઉપાડી લીધી. આ શું કરો છો? નીરવ: કાઈ નહીં આપણે ડોકટર જોડે જઈએ. અરે યાર એટલી બધી પણ તબિયત ખરાબ નથી થઈ કે ડોક્ટર જોડે જવું પડે. એટલેજ ઉપાડી છે તને. કહી ગાડી જોડે જઇ ને અનુ ને ઉતારી ગાડી નું લોક ખોલી