વાત છે સોરઠની વિરાગનાની - 2

(26)
  • 4.5k
  • 2
  • 1.9k

પછી તોશું, બાપુના કોઈક ખબર તો મળ્યા એટલે હરખનો પાર નહોતો રહ્યો. પણ હવે પ્રશ્ન એ હતો કે બાપુને શોધવા ક્યાં? પેલો અજાણ્યો માણસ કોણ હશે તેને બાપુ જોડે શી વાત કરી હશે? બાપુ તેની સાથે કેમ ગયા હશે? વિગેરે પ્રશ્નો મારા મનમાં એક અવાજે ઉભા થયા હતા. હવે શું કરવું તે સમજાતું નહોતું ક્યાં જવ કોને પૂછું તે મુશ્કેલી મને કોરી ખાવા લાગી હતી. પછી અચાનક જ એક વિચાર આવ્યો કે લાવને કાકાએ જે તરફ્ બાપુ ગયાનો ઈશારો કર્યો છે તે તરફ્ જઈ તેમને શોધું પણ તે જંગલનો રસ્તો હતો જેથી બીક પણ લાગતી હતી. પણ બાપુને શોધવાનું મારા