અધુરી આસ્થા - ૧૧

(36)
  • 5.8k
  • 1
  • 1.8k

અધુરી આસ્થા - ૧૧જુના અંકોમાં તમે વાંચયું તેમ.ભુતીયા બંગલામાં પ્રેમી યુગલની અદ્રશ્ય શક્તિ દ્વારા હત્યા થઈ.ગુડાઓએ નેત્રહીન રાજેન્દ્રનું અપહરણ કર્યું પણ અજ્ઞાત સ્ત્રી દ્વારા તેને બચાવવામાં આવ્યો. માર વાગેલા ગુડાઓ રઘુ અને પોકીયો ભુતિયા બંગલાની અંદર પહોંચે છે. ત્યાં તેઓને માનવ અને મેરી ની મુલાકાત થાય છે.રાત્રે પકીયાનો મેરી ચુડેલ સાથે સંઘર્ષ થાય છે‌.રાત્રે માનવ રઘુ ને મેરીના પ્રેમમુ દગાની વાત કરી રહ્યો છે. હવે આગળ રઘુ " લેકિન આપ અભી ભી ભાભી કે સાથ હો ઈસકી કોઈ સોલીડ વજહ જરૂર હૈ.બતાઓ કુછ હમેં ભી હૈય"માનવ "હાં ભાઈ ઉસમેં જો ખુબીયા હૈ વો દુનિયા કી કિસી ભી લડકી મેં નહીં થી."રઘુ "દેખો