નફરત સે બની એક કહાની પ્યાર કી - 20

(79)
  • 5.5k
  • 6
  • 2.7k

આગળ ના પાર્ટ માં જોયું કે પાંખી પાર્થ ના મન ની વાત જાણવા માટે પાર્થ ને સાંચી વિશે થોડું ખરાબ કહે છે....અને પાર્થ પાંખી ને સમજાવે છે કે સાંચી સારી છોકરી છે...વાત વાત માં જ પાંખી એવું માની લિયે છે કે પાર્થ સાંચી ને પસંદ કરે છે...અને આ કારણે પાંખી ને પાર્થ વિશે એક ગેરસમજ ઉભી થઇ જાય છે હવે આગળ.... પાંખી અને સમર લંચ પછી ફરી પ્રોજેક્ટ બનાવા લાગે છે....પાંખી ના મન માં પ્રોજેક્ટ ની સાથે સાથે પાર્થ સાંચી ને પસંદ કરે છે એ વાત પણ ચાલતી હતી....પાંખી આજે ખૂબ જ ખુશ હતી....જેના બે કારણ