આગળ ના ભાગ મા જોયું કે રાહુલ,રાધિકા, રિયા, રાજ અને અભય પાંચે જણા જમવા જાય છે, જમીને છુટાં પડીને ઘરે જાય છે,રાધિકા ના ફોન મા અચાનક અજાણ્યા નંબર થી કોલ આવે છે હવે આગળ.. ભાગ-6 રાધિકા અનેે અભય ધરે આવે છે, રાધિકા પોતાના રૂમમાં જાય છે, થોડીકવાર મા એને કોઈ અજાણ્યા નંબર થી કોલ આવે છે અનેે તે કોલ ઉંચકે અને સામેથી એક યુવક નો અવાજ આવે છે..યુવક: હાલો.. તમે રાહુલ ના મિત્ર બોલો છો..રાધિકા: હા કેમ તમે કોણ..યુવક: હું રાહુલ ની હોસ્ટેલથી બોલું છું, રાહુલ નો અંયા બોવ મોટો ઝગડો થયો