યારા અ ગર્લ - 18

(25)
  • 4k
  • 2
  • 1.5k

ફિયોના હું રાજા ચાર્લોટ, રાણી કેનોથ અને સેનાપતિ કવીન્સી ને મળવા માંગુ છું, યારા એ કહ્યું.હા કેમ નહીં તમે મારી સાથે ચાલો, ફિયોના એ કહ્યું.ઓકેલીસ તમે આ લોકો ને મહેલ બતાવો ત્યાં સુધી હું આવું છું, ફિયોના એ કહ્યું.હા ફિયોના, એટલું કહી ઓકેલીસ વેલીન, અકીલ, ગ્લોવર અને ઉકારીઓ સાથે ત્યાં થી નીકળ્યા.ફિયોના યારા ને રાણી કેનોથ ના ઓરડામાં લઈ ગઈ. ત્યાં રાજા ચાર્લોટ અને કવીન્સી પણ હાજર હતા.રાજા ચાર્લોટ, રાજકુમારી યારા આપ લોકો ને મળવા માંગે છે. હું તેમને મારી સાથે લઈ આવી છું, ફિયોના એ નમ્રતાપૂર્વક કહ્યું.હા હા ફિયોના એને અંદર લઈ આવો, રાજા ચાર્લોટે કહ્યું.ફિયોના યારા ને અંદર