રીવેન્જ - પ્રકરણ - 25

(184)
  • 7.1k
  • 9
  • 4.1k

પ્રકરણ-25 રીવેન્જ અન્યા... રાજ અને ફેમીલીનાં ગયાં પછી થોડીક ઉદાસ થઇ ગઇ. રોમેરોએ માર્ક કર્યું. રોમેરોએ કરિશ્મા, મારીયા, બધાને અન્યાની કંપની માટે બોલાવ્યા. થોડીવાર અન્યાને એ લોકો સાથે છૂટી મૂકી. દીધી અને એ અને હીંગોરી ત્થા અન્ય મહેમાનો અલગ ગુપ્રમાં ડ્રીંક લઇને બેઠા. અન્યા કરીશ્મા સાથે બેઠી થોડીક હળવાશ અનુભવીને જોયુ કે રોમેરો બધાં અલગ જઇને બેઠાં છે ત્યાંજ હીંગોરી આવીને કરીશ્માને કહી ગયો કે અન્યાને ફીલ્મ વિષે - ઓડીશન સ્ક્રીનટેસ્ટ વિગેરે અંગે જાણકારી આપશે અને બધાં ખૂબ એન્જોય કરજો એમ કહી આંખ મીચકારી ત્યાંથી જતો રહ્યો. બધી હીરોઇન રોમેરો કેમ્પની જ હતી. રોમેરો પ્રોડકશનની ફિલ્મ્સ અને સીરીયલમાં