રાવણોહ્મ - ભાગ ૧૦

(33)
  • 3k
  • 1
  • 1.4k

સોમ સવારે ઉઠ્યો ત્યારે તેનું માથું દુઃખી રહ્યું હતું . તેને પોતાના શરીરમાં કોઈનો ભાસ થઇ રહ્યો હતો , તેણે આગંતુક ની હિમ્મત ને દાદ આપી . સોમે શાંત રહેવાનું નક્કી કર્યું આગંતુક જે પ્રમાણે વર્તે તે પ્રમાણે વર્તવા દેવાનું નક્કી કર્યું તે જોવા માંગતો હતો કે તે શું કરે છે ? થોડીવાર પછી ત્યાં ડૉ ઝા અને કુલકર્ણી તેના સેલ માં આવ્યા . ઝા એ પૂછ્યું કેમ છો સંગીતસોમજી ? રાત કેવી વીતી ? સોમે જવાબ આપવાને બદલે કુલકર્ણીએ થપ્પડ ઝીંકી દીધી અને કહ્યું તારી હિમ્મત કેમ થઇ રાવણને અંદર રાખવાની ! કુલકર્ણી ગુસ્સામાં આવી ગયો તેના હાથમાં