મોત કા રાઝ ભાગ -૧જ્યારે આપનું ઘર છોડી બહાર જઈએ, ત્યારે ખૂબ જ વેદના વેઠવી પડે છે.શિયાળા ની સાંજ હતી,સૂરજ જોત- જોતામાં 6 :૩૦ વાગ્યે તો આથમી ગયો.હિરેન માટે અમદાવાદ સાવ નવું હતું,પહેલી વાર અમદાવાદ આવેલો ગામડા માં રહેલા હિરેન ને નવા શહેર , નવી વસ્તી , નવી લોકો ને મળવું અને અમદાવાદ એટલે ગુજરાત નું આર્થિક પાટનગર ની ચકાચોન અને રોનક થી વાકેફ ન હતો.સવાર માં ઓફિસ જવું, સાંજે પાછું આવવું તેનો નિત્યક્રમ થય ગયો હતો.ઓફિસ માં હિરેન સાથે તેની કેબિન માં રુબી પણ બેસતી હતી.રુબી દેખાવે સુંદર અને જૂની ફિલ્મો ની હિરોઈન જેમ શાંત સર્મિલી! જે હિરેન ને