ડાકણનો પ્રકોપ - 1

(59)
  • 8.4k
  • 4
  • 2.4k

કહેવાય છે જ્યાં ડાકણનો વાસ હોય ત્યાં ખુશી વધારે સમયે ટકી શકતી નથી. ત્યાં અવશ્ય તેની કાળી નજરથી થોડીક ક્ષણોમાં માતમના વાદળ છવાઈ જાય અને પછી શરૂ થાય છે તેની આસપાસના વિસ્તારમાં મૃત્યુનો ખરેખર તાંડવ ખેલ , જેને નજરો સમક્ષ જોઇને સામન્ય માણસનું ધબકતું હ્રદય પણ એક ઘડી બંધ થઈ જાય. એટલો ડાકણનો ખૌપ અને પ્રકોપ એ વિસ્તારમાં આગની જ્વાળામુખી જેમ લગાતર સરળગતો રહે છે જેને નિહાળી ને પશુ-પંખીઓ પણ આવતા જતાં પ્રત્યેક અને પરોક્ષ ડર અનુભવે છે કારણે ડાકણ કોઈ પણ વેશ ધારણ કરી લેં તો પણ કોઈપણ વ્યક્તિ તેનું અસલી વાસ્તવિકતા તરતજ જાણી શકતું નથી પણ પશુ-પંખીઓ તરત