પાગલપંતી - મુવી રિવ્યુ

(50)
  • 7.5k
  • 3
  • 1.7k

ફિલ્મો ભલે ગમેતે વિષય પર બની હોય પરંતુ તેમાં કથા હોવી જરૂરી છે, પટકથા હોવી તો એકદમ જરૂરી છે. મોટાભાગની સફલતમ ફિલ્મોમાં કથા અથવાતો પટકથા અથવાતો બંનેની હાજરી હોય છે. તો ઘણી ફિલ્મો એવી હોય છે જેમાં ન તો કથા હોય છે કે ન તો પટકથા હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો આવી ફિલ્મો દર્શકોને માથામાં રીતસર મારવામાં આવતી હોય છે. પદ્ધતિ વિહીન પાગલપંતી મુખ્ય કલાકારો: અનિલ કપૂર, જ્હોન અબ્રાહમ, અરશદ વારસી, પુલકિત સમ્રાટ, ઈલિયાના ડી’ક્રુઝ, ક્રિતી ખરબંદા, ઉર્વશી રૌતેલા, સૌરભ શુક્લા, ઈમામુલહક, ઝાકીર હુસૈન, અશોક સમર્થ, બ્રિજેન્દ્ર કાલા અને મુકેશ તિવારી નિર્માતાઓ: અભિષેક પાઠક અને કુમાર મંગત પાઠક નિર્દેશક: