પ્રેમ ની અભયાકૃતિ - 7

(19)
  • 3.7k
  • 1.4k

ચાલો તો આગળ વધારીએ તમારી પ્યારી વાર્તા પ્રેમ ની અભયાકૃતિ ને અને જાણીએ કહાની છે શું !!!! આગળ ના ભાગ માં આપણે જોયું કે ફરી એને રોકી અને રવિ આગળ બોલ્યો . " આકૃતિ અભય ના પ્રેમ માં પડી એ પહેલા એક વ્યક્તિ ના પ્રેમ માં હતી અને ત્યાં થી એને દગા સિવાય બીજું કઈ જ ન મળ્યું અને આ તરફ અભય પણ એક છોકરી ના પ્રેમ માં હતો પણ એ સંબંધ ચાલી ન શક્યો . બંને એ નવો સંબંધ ચાલુ કરતા પહેલા જૂની અતીત ની કડવી વાતો એકબીજા સામે ખોલી અને હંમેશા એક બીજા સાથે રહેવાની અને એકબીજા પર