દિલ કા રિશ્તા A LOVE STORY - 17

(53)
  • 6.3k
  • 2
  • 2.9k

ભાગ- 17 બધા હસી મજાક માં પોતપોતાની ધૂન માં હતા પણ બે આંખો અત્યારે આંસુ થી છલકાઈ રહી હતી એ હતી રશ્મિ.. રશ્મિ ને રોહન ના પ્રેમ ના એકરાર માં સચ્ચાઈ હોવાનો જાણે ભાસ થઈ ગયો હોય એમ એ દુઃખી થઈ ગઈ હતી કારણ કે એ રોહન ને ઓળખતી હતી ત્યાં સુધી એ કોઈ ગોખેલો ડાયલોગ તો નહોતો જ બોલતો તો શું રોહન સાચે જ..... ના ના એવું તો કેમ બની શકે રોહન તો પહેલીવાર મળ્યો એને અને એવું કંઈ હોઈ તો એ