ફરેબી - દર્દ-એ-દિલ

(22)
  • 3.3k
  • 1
  • 1.4k

નિશા એ ઘડિયાળ માં જોયું , બે વાગી ચૂક્યા હતાં. લગભગ બધાં જ લન્ચ કરી પાછા આવી ચૂક્યા હતાં. નિશા જેવા એક - બે લોકો જ બાકી હતા, લન્ચ કરવા માટે . નિશા એની ઑફીસ માં ખંતપૂર્વક કામ કરનારા લોકો માં ની એક હતી. મોબાઈલ લૉક માં મૂકી ને લન્ચ કરવા ગઈ . આવી ને મોબાઇલ હાથ માં લીધો અને જોયું તો રિતેશ ના મેસેજ હતા. રિતેશ નાં મેસેજ જોતા જ નિશા ના મુખ પર રોનક આવી ગઈ . રિતેશ અને નિશા વર્ષો પછી એમના કોલેજ ગેટ ટુ ગેધર માં મળ્યા હતા ,