ફાફડા ની કમાલ

(13)
  • 3.2k
  • 943

ક્રિટિકલ પોજીસન હતી પવન દાદા ની ! હોસ્પીટલમાં સગા વ્હાલા બધા ભેગા થઈ ગયા હતા ! ડોકટરોએ કહી દીધું હતું પવનદાદા ને ઓકસીજન ઉપર રાખવા પડશે , કેટલા દિવસ ? એ અમે લોકો કહી ન શકીએ ! પવનદાદા ના મોટા પુત્ર પિયુષે ડોક્ટર ને પૂછ્યું - ડો. સાહેબ પવનદાદા ને ઓકસીજન ઉપર રાખવા જરૂરી છે ? કોઇ સાઇકોલોજિકલ ટ્રીટમેંટ કામ ન આવે ? ડોક્ટર પિયુષ ઉપર ભડકી ઉઠ્યા અને કહ્યું- તમ તમારે દાદા ને ઘરે લઇ જવા હોય તો લઇ જઇ શકો છો.પરંતુ અમે લોકો દાદા ની જવાબદારી ન લઈ શકીએ , તમારી જવાબદારી એ લઇ જઇ શકો છો. દાદા વધુ