મૃત્યુ પછીનું જીવન - ૯

(27)
  • 3.5k
  • 1
  • 1.6k

મૃત્યુ પછીનું જીવન - ૯ આપણે આગળ જોયું , કે દેવદૂત પોતાનું તેજોમય શરીર પ્રગટ કરી એક હાથ વડે એક સ્ક્રીન બનાવીને એમાં રાઘવની ગતિવિધિઓને જોઈ રહ્યાં છે ,જેમાં હીનાના ઘરમાં ફરતો રાઘવ દેખાઈ રહ્યો છે. દેવદૂતો સ્મશાનમાં ચાયની ચૂસકી લેતાં ટોળા પર કાંકરા નાંખી મસ્તી કરે છે. આ બાજુ રાઘવને ફિકર થઇ