કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 5

  • 4.4k
  • 1.7k

અધ્યાય 5 "કાલ્પનિકતા તરફ પ્રયાણ"આજ ના દિવસમાં આમ પણ બહુ ખરાબ બની ગયું હતું હવે તેનાથી વધારે તો હવે શું ખરાબ થશે તેની કોઈ આશા તો અર્થ પાસે હતી નહીં પણ બબલુ નો જવાનો સમય થઈ ગયો હતો તેને જતા પહેલા અર્થ તેને કંઈક ભેટ આપવા ઈચ્છતો હતો અને છેલ્લી વખત તેને મળી લેવા ઈચ્છતો હતો કારણકે હવે તે પહેલાની જેમ હંમેશા સાથે નહીં હોય તેને વિચાર્યું કે તે શું ભેટ આપશે પણ કંઈ સુજ્યું નહીં એટલે છેલ્લે તેણે એક પોતાની પ્રિય ગમતી બુક આપવાનું નક્કી કર્યું તે બુક હતી "જંગલો નું રહસ્ય" હતી તે બુક અર્થ જયારે આઠમા ધોરણ