બે પાગલ - ભાગ ૨૪

(53)
  • 3.3k
  • 1
  • 1.5k

બે પાગલ ભાગ ૨૪. જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. બપોરનો સમય વિતે છે. પુર્વી અને રુહાન બંને સાથે જ હતા. બંનેને જીજ્ઞાની ચિંતા હતી કે જીજ્ઞા ક્યા હશે, જીજ્ઞા કોઇ અવળુ પગલુ ના ભરી લે જેવા અનેક સવાલો રુહાન અને પુર્વીના મનમાં ઉઠી રહ્યા હતા. બંને વારાફરતી જીજ્ઞાને ફોન કરવાની કોશિષ કરે છે પરંતુ બંનેમાથી એકેયનો ફોનકોલ જીજ્ઞા ઉઠાવતી નથી. રુહાન મને હવે જીજ્ઞાની ખુબ જ ચિંતા થઇ