રીવેન્જ - પ્રકરણ - 24

(205)
  • 8.1k
  • 7
  • 4k

પ્રકરણ -24 રીવેન્જ અન્યા થોડીવાર અરીસામાં પોતાનું રૂપ જોઇ રહી અને પોતેજ પોતાનાં ઉપર મોહી પડી અને સ્માઇલ અપાઇ ગયું અને બોલી લવ યું પોતેજ પોતાનાં પ્રેમમાં પડી ગઇ પછી રાજવીર આ આખું તન-બદન સુદરતા તારી છે તારાં માટે જ છે તું ખૂબ અને લૂંટી લે મને પ્રેમ કર... આટલું બોલી શરમાઇ ગઇ અને એણે બ્રા અને પેન્ટી પણ કાઢી નાંખી આખા શરીરે એણે બોડી સ્પ્રે લગાવી પેન્ટી પાછી પહેરી લીધી અને પોતેજ શરમાઇ ગઇ. એણે વીલીયમે આપેલો ડ્રેસ પહેર્યો તો એમાં બ્રા પહેરેતો દેખાય એવી સ્ટાઇલ હતી તેથી બ્રા એણે ખીટી પર મૂકી દીધી અને ડ્રેસ પહેર્યો.આકો ડ્રેસ