કળયુગના ઓછાયા - 8

(81)
  • 4.7k
  • 7
  • 2.6k

રૂહી અને સ્વરા મેશમા જમવા જાય છે... આટલા બધા ટેન્શનમાં હોવા છતાં આજે પાણીપુરી બનાવી હતી એટલે બંનેને જમવાની મજા આવી ગઈ...અત્યારે મેશમા પબ્લિક હવે અત્યારે તો ફ્રી હોય એટલે બધા શાતિથી મસ્તી કરતાં કરતાં ખાઈ રહ્યા છે... રૂહી અને સ્વરા પણ બધા સાથે મજાક મસ્તી કરી રહ્યા છે...ઈવાદીદી ના રૂમ સિવાય બધા સાથે તેમના હજુ પર્સનલ કોન્ટેક્ટ્સ નથી થયા બધા સાથે આવતા જતા એકબીજાને મળતા હોય અને સ્માઈલ આપે એવા સંબંધો ચોક્કસ બની ગયા છે... લગભગ એ લોકો ઉભા થવાની તૈયારીમા જ છે ત્યાં મેડમ પણ મેશમા જમવા આવે છે...કેટલાક જુના તો કેટલાક બટરપોલિશીગવાળા લોકો મેડમને કહે છે, મેડમ