જુદા જુદા

  • 3.3k
  • 1.1k

ક્યા કવિની આ રચના છે એનાથી હું અજાણ છું પણ મને મારી આ જુદા જુદા રચના લખવાની પ્રેરણા આ ચાર લાઈન સાંભળીને મળી હતી, સૌપ્રથમ અહીં એ રજૂ કરૂ છું પછી મારી વાત...જુદી જિંદગી છે જનાજે જનાજે, જુદા આંદોલન છે સમાજે સમાજે, જુદી છે તંબાકુ મિરાજે મિરાજે, જુદા છે પતિદેવ અવાજે અવાજે.આ રચના એટલી ગમી કે મને પણ થોડું નઈ ખૂબ લખવાનું મન થઇ ગયું. જે વસ્તુ શાશ્વત છે એમાં પણ લોકોએ લોકોએ બે મત છે. કોઈએ વાંચેલી, કોઈએ સાંભળેલી તો કોઈ પાસે પોતાની મન ઘડત વાતો છે. તો વિચારો કે આજની જે તથ્ય રહિત વસ્તુ અને પાયા વિહોણી વાતો